________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[૫૧૭
ભવિ. નિત નિત મંગળ ચાર, એ સેવતાં પામીએ; ભવિ. ભવિ. પામી એવો નાથ, અવર નાથ કિમ કામીએ. ભવિ. ૬ ભવિ. એ સમ અવર ન કેઈ, જોઈ જોઈ જવતાં; ભવિ. નયવિજય કહે નવનિધિ હોવે એ પ્રભુ પ્રસન્ન હાયતાં.૭
શ્રી હંસરત્નજી કૃત
સુણો સાહિબ ધર્માજિમુંદા, તુમ દીઠે અધિક આણંદા હે;
સાહેબ અરજ સુણે. મોહન મૂરતિ તાહરી, મુજ મન લાગે યારી હે. સાહેબ૦૧ બહુ દિવસે મેં તુમ દીઠે, મુજ મન લાગે મીઠે હ; સા પૂન્ય પામી એ વેળા, મળીઆ છે દુરલભ મેળા હે. સા. ૨ લહી અવસર હું તુજ પાસે, આવ્યો છું માટી આશે હે; સા જાએ જે અવસર જેહ ફરી પાછો ન આવે તેવો . સા૦૩ અવસર ઉપર મુજ કાજ, તું સારે નહિ મુજ આજ હે; સા તું ક્યા છે મુજ સ્વામી, એ વાતે તુજને ખામી છે. સા. ૪ તક વિણ ફળ દે છે કે, તો પણ તે લાગે કે તે સારુ અવસર ચૂ જિમ મેહ, યે કામે આવે તેહ હે. સા૫ સેવા તે કરતાં નેટ, આખર દેશ સહી ભેટ હે; સા તું હમણાં આપે તેહ, જિમ વધે અધિક સસનેહ હે. સા૬. કહું છું આસંગો જાણી,પ્રભુ સફળ કરે મુજ વાણું હસાવ દર્શન ફળ ઘો જિનરાય,જિમ હસરતન સુખ થાય છે. સા. ૭
૧ સારે
૨ આશરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org