________________
પ૧૬ .
૧૧૫૧ રતવન મંજતુષા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તુમ ગુણરંગે અમે પ્રભુ રાચ્યા, રાચ્યા નામ સુણીને; અમ દરિસણના અરથી તુમ કને, આવ્યા દાયક જાણીને. મુત્ર ૧ અજર ન કીજે ઘડી એકની હવે, દીજે દરિસણ અમને, દરિસણ દેઈ પરસન કીજે, એ શભા છે તમને. મુ. ૨ મુજ ઘટ પ્રગટ્યો આણંદ અતિહ, નવલી મૂરત પેખી; વિકસિત કમલ પરે મુજ હિયડુ, થાઓ છે તુમ મુખ દેખી મુ૦૩ મુજ ભક્તિએ તુમ આકર્ષ્યા આવ્યા છે મુજ ઘટમાં; ન્યૂનતા ન રહિ હવે કશી હારે, મુજ સમ કે નહિ જગમાં. ૪ સુવ્રતાનંદન સુરનર સેવિત, પૂરણ પૂન્ય પાયે; પંડિત પ્રેમવિજય સુપસા,ભાણવિજય મન ભાયે. મુ. ૫
શ્રી નવિજયજી કૃત.
(૬૮૪) ભવિ સેવારે વંછિત ફળ દાતાર, શિવસુખકારક ધર્મને; ભવિ. ભવિ એવોરે જિમ લહે સુખશ્રીકાર,પામે વળી શિવશર્મ.ભ૦૧ ભવિ. જિમ લહે નવનિધિ સિદ્ધિ, રિદ્ધિ સકલ આવી મિલે ભ૦ ભવિ. વાધે બહુલિ વૃદ્ધિ, બુદ્ધિ સવે સફળી ફળે. ભવિ. ૨ ભવિ. સફળ ફળે મન આશ, સજજન જન મેળે મળે; ભવિ. ભવિ૦ ના દુઃખ દેહગ પાસ, રોગ શેક દરે ટળે. ભવિ. ૩ ભવિ. સુરતરૂ સુરમણિ જિમ, પૂરે કામિત કામના; ભવિ. ભવિ૦ રાખે નિતુ એક તાર, મત હેજે મન દુમના. ભવિ. ૪ ભવિ. પૂરવ પુન્ય પસાય, પામીએ નિત ચિત ધરે; ભવિ. ભવિ. કુગુરૂ કુદેવ કુધર્મ, કુમતિ કદાગ્રહ પરિહરે. ભવિ૦ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org