________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[ પ૧૩
હું ૨
હું
૩
હાસ્ય અરતિ રતિ અગ્નતા, ભય શેક દુશંકા; રાગ દ્વેષ અવિરતિ નહિ, કામ નિદ્રા મિછા. દાનાદિક ગુણ અનુભવે, અંતરાય અભાવે; વસ્તુ સ્વભાવિક ધર્મને, કુણ ઉપમ આવે. પૂરણ પરમાનંદથી, પદમાસન વાળી; સાધ્ય સંપૂરણ નિપને, ન ધરે જપમાળી. અંગના ઉછગે નહિ, ન હાથે હથિયાર ફમાવિજય જિનરાજની, મુદ્રા અવિકાર.
હું
૫
શ્રી પદ્મવિજયજી કૃત
(૬૮૦) ધરમણિંદ ધરમ ધણી રે, વજી સેવે પાય; વજ લંછન જિન આંતરું રે, ચ્યાર સાગરનું થાય રે. પ્રાણું સેવે શ્રી જિનરાજ, એહિજ ભવજલ જહાજ રે. પ્રા. ૧ વૈશાખ સુદ સાતમે આવ્યા રે, જનમ્યા મહાસુદિ ત્રીજ; કાયા પિસ્તાલીશ ધનુષની રે, જેહથી લહે બોધિબીજ રે. પ્રા. ૨ કનકવરણ કંચન તજી રે, માહ સુદિ તેરસે દીખ; પુરૂ પિસ સુદિ પૂનમે રે, જ્ઞાન લહી દી શીખ રે. પ્રા ૩ દશ લાખ વરસનું આઉખું રે, તારી બહુ નર નાર; જેઠ સુદિ પાંચમે શિવ વર્યા રે, અજરામર અવિકાર રે. પ્રા. ૪ તું સાહિબ સાચો લહિ રે, જિનવર ઉત્તમ દેવ; પદમવિજય કહે અવરની રે, ન કરૂં સુપને સેવ રે. પ્રા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org