________________
પ૧૪]
૧૧૫૧ સ્તવન મંજૂષા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(૬૮૧) શ્રી ધર્મ જિનેસર દેવા, બીજાની ન કરૂં તેવા હે; સાહિબ
અરજ સુણ. તે તે કાચશકલના જેવા,તું ચિંતામણિ દુઃખ હરેવા હે. સા૦૧ તે નવિ લહ્યા આપે ધર્મ, તસ સેવા કિમ દિયે શમર હો સાવ તું તે ધર્મત અધિકારી, ધમ્મીંજનને સુખકારી છે. સા. ૨ નિજ જેહ તેહ અનંતાધર્મ, કર્યા પરગટ પંડી કમ હે; સાવ મુજ પણ જેહ ધર્મ અનંતા, પ્રગટ કરવા કરૂં ચિંતા હે. સા૦૩ તસ નું પ્રભુ કારણ મિલિઓ હવે તરી ભવજલ દરિએ હે; સાવ તુજ મૂરતિ સૂરતમાંહિ, મનોહર દીઠી ઉઠ્ઠાહિ હે. સાહિબ૦ ૪ તેથી તુજ પ્રત્યય આવ્યે, જિન ઉત્તમ ભાવે ભાવે હે; સા કહે પાવિજય પ્રભુ સેવા, કરવા અક્ષયપદ લેવા હે. સા૫
શ્રી વિજયલક્ષ્મીસુરિ કૃત
(૬૮૨) જીહા ધર્મતીર્થકર જગગુરૂ, લાલા નિર્જિત મેહ નરિદ;
છો ઘાસિકમ ઉચ્છેદીને, લાલ કેવલ પ્રગટયું અમંદ. જિણસર ધરમ પરમ કહે ધીર.
હે શેષ જ્ઞાન છદમસ્થાનાં, લાલા અંતરભાવે તે હોય; જીહે અંશુમાલિની કાંતિમાં,લાલા ઉડ્રગણું લયલીન જોય. ૨ જહા જ્ઞાન સામે સવિ સુર તિહાં, લાલા ત્રિગડું મને હાર; હે પૂરવાભિમુખે પ્રભુ સ્થિતિ કરે,લાલા ભાસુર આસને સાર. ૩ ૧ કાચના કકડા. ૨ સુખ. ૩ ચંદ્ર. ૪ તારામંડળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org