________________
૧૨]
૧૧પ૧ સ્તવન મંજુષા
-
ન
.
-
-
નમક કા
ર - - www =
- =
-
- vvvvvvvvvN vvvvvvvvvy
-
ર - - - - - - - - - - - www www vપપ પપપપપપપ - પ
શ્રી જિનવિજયજી કૃત.
(૬૭૮). ધર્મ જિસેસર ધર્મ ધુરંધર, પૂરવ પુણ્ય મિલિઓ; મન મરૂથલમે સુરતરૂ ફળિઓ, આજ થકી દિન વળીએ. પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારે; સાહિબ ગુણનિધિ ગરીબનિવાજ, ભવ દવ પાર ઉતારે. ૧ બહુ ગુણવંતા જેહુ તે તાર્યા, તે નહિ પાડ તુમારે; મુજ સરીખે પત્થર જે તારે, તે તુમચિ બલિહારે. પ્ર. ૨ હું નિર્ગુણ પણ તાહરી સંગતિ, ગુણ લહું તેહ ઘટ માન; નિબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્રભુજી ૩ નિર્ગુણ જાણું છેહ મ દેશે, જે આપ વિચારી; ચંદ કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગા ધારી. પ્રભુત્ર ૪ સુવ્રતા નંદન સુત્રતદાયક, નાયક જિનપદવીને; પાયકાર જાસ સુરાસુર કિનર, ઘાયક મેહ રિપુ. પ્રભુ ૫ તારક તુમ્હ સમ અવર ન દીઠે, લાયક નાથ હમારે; શ્રીગુરૂ સમાવિજય પયસેવી,કહેજિન ભવ જલ તારે. પ્રભુ ૬
(૬૭૯). સૂરતિ ધર્મ જિણુંદની, સમતારસ પૂરી; અંતર દેષ અભાવથી, બની કાંતિ સુનૂરી. હું વારી ધર્મજિદની મૂરતિને મટકે. ૧ લીમડે વગેરે. ૨ દાસ. ૩ મારનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org