________________
- we w
w
w w w
w
w
w
w w w
www
w w w
w
w
w www
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[૫૧૧ ..................... સુત્રતા નંદન સુવ્રત ધર્મ, વરતે તે તે જુગતું; ભાન ભૂપ સુત કમ તમ ત્રાશે, એ પણ પદ તુમ લગતું.જિ.૩ ભવ ભય ભ્રમણ કદાપિ ન હવે, ધર્મ શરણ જે રાખે; ઈદ્ર સદા સેવા મિસિ લંછન, વજ તણું તિણે દાખે. જિન. ૪ પનરે ભેદે સિદ્ધ દેખાવે, પરમે જિન દીપે, ન્યાયસાગર કહે ધર્મ પસા,સકળ વિઘનને જીપે. જિનજી૫
શ્રી માનવિજયજી કૃત
શ્રી ધરમ જિણંદ દયાળજી, ધરમ તણે દાતા; સવિ જંતુ તણે રખવાલજી, ધરમ તણે ત્રાતા. જસ અભિય સમાણ વાણુજી,ધ, જેહ નિસુણે ભાવે પ્રાણીજી. તેહના ચિત્તને મેલ જાયજી,ધ, જિમ કતક ફળે જળ થાયજી ધટ નિરમળતા તેહ જ ધર્મજ, ધ કલુષાઈ મેચ્યાને મર્મજી. ધ૦૨ નિજધરમ તે સહજ સંભાવજી,ધ, તેહિ તુજ નિમિત્ત પ્રભાવ વનરાજી ફૂલની શગતીજી, ધો પણ રિતુરાજે હઈ વ્યગતીજી.પ૦૩ કમળાકરે કમળ વિકાસજી, ધ, સરંભતા લિખમી વાસજી ધo તે દિનકર કરણ જેયજી, ધ, ઈમ ધરમ દાયક તું હેયજી. ૪ તે માટે ધરમના રાગીજી, ધ, તુજ પદ સેવે વડભાગી; ધo કહે માનવિજય ઉવઝાયજી,ધ, નિજ અનુભવ ગ્યાન પસાયજી.૫
૧ અંધકાર. ૨ જેમ નિભળીનાં બીજનું ચૂર્ણ પાણીમાં નાખવાથી પાણી નિર્મળ થાય છે તેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org