________________
પ૦૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
બાસઠ સહસ સુસાણી રે લાલ, વળી ઉપરી શત ચ્યાર; મેરે કંદ શાસનસુરી રે લાલ, કિન્નર સુર સુવિચાર. મેરેધ૪ લટકાળે તુજ લોયણે રે લાલ, મેહ્યા જગ જન ચિત્ત; મેરે શ્રી નયવિજય વિબુધ તણે રે લાલ, સેવક સમરે નિત્ય. મેરે.
શ્રી વિનયવિજયજી કૃત
(૬૭૨). ધમનાથને સેવતાં રે, હોયે ધર્મ અપાર; ધર્મ થકી સુખ પામી રે, એહ છે વાત નિરધાર. સખિ આ જિનવર પૂછયેં રે, સખિ કેસર ચંદન લ્હાવ; સખિ ફૂલનાં મૂલ કરાવિ હ. સખિ૦ પન્નરો જિન પૂજવા રે, સુર નર કિન્નર કેડિ; આવે ગાવે પ્રભુ તણી રે, કરતિ બે કર ડિ. સખિ ૨ ધન ધન માતા સુત્રતા રે, જેણે જાયે એ પૂત; સેભાગી સુખદાયક રે, દેલત અતિ અદ્દભૂત. સખિ૦ ૩ ભાનુરાય કુળ પુષ્કરે રે, મેરે પ્રભુ ભાણ સમાન; પ્રથમ દાન વરસી દીધું રે. હવે દીયે સમકિત દાન. સખિ૦ ૪ કીરતિવિજય ઉવઝાય રે, વિનય નમે તુમ્હ પાય; બધિબીજ દેજે સદા રે, માગે છે એહ પસાય. સખિ૦ ૫
શ્રી કાંતિવિજયજી કૃત.
(૬૭૩) ધર્મ જિનેસર મુજ મનડે વસ્ય,રાગ ઉમંગે રે અંગકસાહિબજી. કાળે પલટે હો રંગ પતંગને, ચેળ ન લહે રે ભંગ. સાહિ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org