________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[ પ૦૭
عدد ::
م وکی کی یہی تھی بی، می، تي بي تي في ي م مي مي، ميمي، مي، مي مية م ته مه یه بی
حبه های بیسی
ه في
رود و به ته مه ره مه عه ره وه يه به يو برية تره بره حيه جدید به او فيه بين بار به قیه ی مه يه يه به لي به بهانه و به ب
(૬૭૦). ધરમનાથ તુજ સરખો, સાહિબ શિર થકે રે, સાહિબ, ચર જોર જે ફેર, મુજગ્યું ઈક મને રે; મુજ ગજનિમિલિકા કરવી, તુજને નવિ ઘટે રે કે, તુજ જે તુજ સનમુખ જોતાં, અરિનું બળ મિટે રે કે. અરિ૦ ૧ રવિ ઉગે ગયગણે, તિમિર તે નવિ રહે રે કે, તિમિ કામકુંભ ઘર આવે, દારિદ્ર કિમ લહે રે કે; દારિદ્ર વન વિચરે જે સિંહ તે, બીક ન ગજ તણી રે કે, બીકo કર્મ કરે શું જોર, પ્રસન્ન જે જગધણી રે કે. પ્રસન્ન ૨ સુગુણ નિર્ગુણને અંતર, પ્રભુ નવિ ચિત્ત ધરે રે કે, પ્રભુ નિર્ગુણ પણ શરણાગત, જાણું હિત કરે છે કે, જાણી, ચંદ ત્યજે નવિ લંછન, મૃગ અતિ સામળે રે કે, મૃગ જશ કહે તિમ તુહ્મ જાણું, મુજ અરિ બળ દળે રે કે. મુ. ૩
(૬૭૧) રતનપુરી નયરી હુઓ રે લાલ, લંછન વજા ઉદાર મેરે પ્યારે રે; ભાનુ નૃપતિ કુળ કેસરી રે લાલ સુત્રતા માત મલ્હાર મેરે પ્યારે રે. ધર્મ જિનેસર ઠાઈયે રે લાલ. આયુ વરસ દશ લાખનું રે લાલ, ધનુ પણયાલ પ્રસિદ્ધ; મેરે. કંચન વરણ વિરાજતે રે લાલ, સહસ સાથે વ્રત લીધ. મે ૨ સિદ્ધિ કામિની કર ગ્રહે રે લાલ, સમેતશિખર અતિ રંગ; મે સહસ ચોસઠ સહામણું રે લાલ, પ્રભુના સાધુ અભંગ. મેરે ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org