________________
પ૦૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
ww
w1wwwwwww
*
તાહરા ગુણનો પાર ન પામે કોઈ ગુણી હે લાલ, ન. કિરતી ત્રિભુવનમાંહિ તુમારી મેં સુણી હે લાલ; તુo બહુ કહેતાં આસંગ હોયે આશાતના હો લાલ, હર્યો૦ ઈમ બિહાવ્યા નવિ જાય હાયે જે આપના હે લાલ. હિ૦૪ આપ પિયારૂં કેઈ ન દીસે તાહેરે છે લાલ, નવ એ કહેવાની રીત ભગત ન તાહેરે લાલ, ભગ, જ્ઞાનવિમલ પ્રભુ આણ વહે જે તુમ્હ તણું હે લાલ, વહે. ત્રિભુવન તિલક સમાન હે ત્રિભુવન ધણી હે લાલ હેલ્પ
શ્રી યશોવિજયજી કૃત
થાશું પ્રેમ બન્યા છે રાજ, નિરવહેશે તે લેખે. મેં રાગી પ્રભુ શૃં છે નિરાગી, અજુગતે હોએ હાંસી; એક પખે જે નેહ નિરવહેશે, તેમાંહી કીસી શાબાશી. થા૧ નિરાગી સેવે કાંઈ હવે, ઈમ મનમેં નવિ આણું; ફળ અચેતન પણ જિમ સુરમણ, હિમ તુમ ભગતિ પ્રમાણું. થા ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. થાશું. ૩ વ્યસન ઉદય જલધી અણુહારે, શશિને તેજ સંબંધે; અણુસંબધે કુમુદ અણુહારે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાણું૦ ૪ દેવ અનેરા તુમથી છેટા, થૈ જગમેં અધિકેરા; જશ કહે ધર્મ જિસર થાશું, દિલ માન્યા હે મેરા થાશું. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org