SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મનાથ જિન સ્તવન [ ૫૦૯ ન ૧. લાખ ગમે દીઠા સુર અભિનવા, તેતુથી ન રાચે રે ચિત્ત; સાહિ માઝી અતરગતિને તુ મિક્લ્યા,મન માનીતા ફૈમિત્ત. સાહિ૦ ૨ સંભારે વાધે બહુ મેાહની, વીસાથે કિમ જાય; સાહિબજી. સંચરતાં ફરતાં મુજ હ્રિયલડે, ખિણુ ખિણુ એસે રે આય. સા૦ ૩ જીવન તે વિષ્ણુ જપ ન જીવને, આતમ તુજ ગુણ લીન; સાહિ. તપિતષિ કલપે તલકે જીવડા, અલ્પ જળે જિમ મીનર, સાહિ૦ ૪ પ્રેમ સંભાળી ટાળી આમળે, વાતલડી ધરી કાન; સાહિબજી. કાંતિ કહે કરૂણાનિધિ કરી કૃપા, સેવકને સનમાન. સાહિ॰ પ શ્રી રામવિજયજી કૃત. (૬૭૪) ધરમ જિણેસર સેવિયેં રે, ભાનુ નરેસર નંદ ખાઈ રે જિન વડો; જિન ધ્યાને દુ;ખ વીસરૂ રે, હું પામી પરમાણુંદ આઇ ૧ રતનજડિત સિહાસને રે, એસે શ્રી ભગવાન; ખાઇ મુખ આગળ નાચે સુરીરે, ઇંદ્ર કરે ગુણગાન. માઇ૦ ૨ પ્રભુ વસે તિહાં દેશના રે, જેમ આષાઢ મેહ; ખાઇ તાપ ટળે તનના પરા ૨, વાધે ખમણેા નેહુ. બાઇ ૩ અણુવાયાં ગયણે ઘરે રે, વાજિંત્ર કાડાકાડ; ખાઈતા થૈઇ નાચે કિનરી રે, હીડે મેડા મેાડ. માર્કે ૪ આયુ દશ લાખ વરસનું રે, ધનુષ ષિસતાલીશ માન; ખાઇ રામવિજે પ્રભુ નામથી રે, લહીયે નવે નિધાન. માઇ૦ ૫ ', ૧ મારી, ૨ માછલી. ૩ દેવાંગના ૪ વેગળેા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy