________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન શ્રી ઋષભસાગરજી કૃત
માહરા મનને સાસે સગલે મિટ્યો રે,
પાયે સાહિબ સુગડ સચ્ચાંન રે; મહિમાની કરચ્યું તે મનમાનસી રે, કહુસ્યું તે સુણસી દેઈ કાનરે. મધુકર મંડપ માલતી પાંમિને રે, પામ પરિરિના સુખપુર રે; ત્યું ઘટ પ્રગટી જ્યોતિ જુઈ જુઈ રે, ઉદયાચલ જાણે ઉગે સૂર રે. દાયક લાયક પરષદ દેખિને રે, હુએ ચિતડે અતિ લયલીન રે; સિ મુખ સરસ સરસ દેસન સુણી રે,
દાખું નહી અબ કિણહી સું દીન રે. માહરા૩ અરજ કરીશ તે તો અવધારસી રે, સરસી કારિજ વિસવાસ રે, રીસ ન કરસી કઈ ગુનાહો પડ્યાં રે,
- કરસી પરસન થઈનઈ બગસીસ રે. માહરા. ૪ અવગુણ ગુણ કરિ સઘલા જાસુસી રે, આંણસી ડી ભગતિ સંતોષરે પ્રેમ ધરીનઈ પ્રભુજીને પૂજહ્યું રે, દુરિ કરેઢું સઘલા તન દેષરે. આપ તણો ધન મુંજનઈ આપસી રે,કાપસી કટિક બદ્ધ કિલેસરે એર તણી પરવાહન અણમ્યું રે, સુઘરા સખા સુખ વિલસેસિ રે. વે તે સાહિબ કદિય ન સેવિયે રે, જેહને ખલિ ગુલ એકણરિતિરે સેવા કરતાં મન સાંસે ધરે રે, તેહનઈ રીઝન બુઝ ન પ્રીતિ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org