________________
શ્રી અન'ત જિન સ્તવન
[ ૪૯
પદ્મરથાભિધ નરપતિ સાહે॰, આણી અતિ વૈરાગ; ગુણુ ચિત્રક્ષ ગુરૂ કન્હે લિએ સાહે॰, ચારિત્ર તે મહુાભાગ, ગુ૦ ૨ જિનપદ બાંધી પ્રાણતે સાહે॰, પુષ્પાત્તર વિમાન; ગુણુ॰ અમર થયા તિહાંથી ચવી સાહે॰, નયરી અયેાધ્યા નામ. ગુ૦ ૩ સિ'હુસેન કુલ ચ`દલા સાહે॰, સુજસા જેડુની માય; ગુણુ॰ સીચાણા લઈન પદે સાહે સાહે, કચન વરણી કાય. ગુણ૦ ૪ શ્રી અનતજિત ચૌદમા સાહે॰, ગુણ અનંત ભગવાન; ગુણુ॰ જ્ઞાનવિમલ સુખ સંપદા સાહે, જેહુને અક્ષય નિધાન. ૩૦ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org