SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મનાય જિન સ્તવન [ ૫૦૧ vu u w کی کہ وہ سی بی میں میں میں بی بی که به م مه به کی ميه ميه ميه ميه مه به سه تهیه می به سی به بخیه یه یه یه کی، یہ مع ધરમ જિનેસર છેહ ન દાખસી રે, ઈમ નહિ કેઈમીનન મેખરે ત્રાષભસાગર કહૈ જિનજી તજીને, અવરસું અવરસું જેડતાં રે; કનક કથીરનહવે ઇક રેખરે, માહરા મનને સાંસે સોલે મિચ્યો રે શ્રી આનંદઘનજી કૃત. ( પ ધરમ જિનેસર ગાઊં રંગશું સંગ મ પડયે હો પ્રીત જિનેસર; બીજે મન મંદિર આણું નહીં, એ અમ કુળવટ રીત જિનેસર. ધરમ ધરમ કરતો જગ સહ ફિરે, ધર્મ ન જાણે હે મર્મ, જિ. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ જિ. પ્રવચન અંજન જે સદ્દગુરૂ કરે, દેખે પરમ નિધાન; જિનેસર. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન. જિનેસર. દોડતા દોડત દેડીઓ, જેતી મનની રે દોડ્ય; જિનેસર. પ્રેમ પ્રતીત વિચારે ટુંકડી, ગુરૂ ગામ લેજે રે જોડ. જિનેસર. એક પખી કિમ પ્રીત વરે પડે, ઉભય મિત્યાં હવે સંધ; જિ. હું રાગી હું મેહે ફદીયે, તું નિરાગી નિરબંધ. જિનેસર. ધ. પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત ઓલંઘી હો જાય, જિ. જ્યોતિ વિના જેએ જગદીશની, અંધ અંધ પુલાય. જિનેસર નિરમળ ગુણમણિ રેહણ ભૂધરા,મુનિ જન માનસ હંસ, જિ. ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માત પિતા કુલ વંશ. જિનેસર. મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિનેસર. ઘન નામી આનંદઘન સાંભળે, એ સેવક અરદાસ. જિ. ૮ ૧ નભે. ૨ રણ કમળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy