SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬] ૧૧૫૧ સ્તવન મંજૂષા namnnnnnnnnnnnnnnnnnnnnn ચિત સુકલ પંચમ મેં સબ ગહિણા તીન, તપવન સહિસંબ ચરણે વીસ અયર થિત લીન, શનતકુમાર પિતા વિલિ માતા શનતકુમાર, વંશ ઇક્ષા અંતર સાગર નવ નિરધાર. ૫ પાંચ સહિત કેવલનાણું સૂત્રે અધિકાર, પાંચ સહસ મણપજજવ ઉમઈ વિલિ પ્રકાર; ચ્ચાર સાહસ સંય તીન અવધિનાણી અણગાર, એક સહિત સાહૂ વલિ ચઢે પૂરવધાર. ૬ સાઢા સાત લાખ સંવચ્છર દિક્ષા કાલ, અચલ અબાધિત અગમ અગોચર રૂપ નિહાલ; રતનરાજન સીસ નમૈ ત્રિકરણ તિહું કાલ, ચદમ જિનવર વરણ્યાં પ્રણમ્યાં મંગલમાલ. ૭ - સર સૈ શ્રી જિનમહેન્દ્રસૂરિજી કૃત (૬૫૯). અનંતનાથ શું અંતરી, બલી આડે પડીય; કર્મ ઉદયકે જેર સેં, હું ભવમાંહે અડીયો. અનંત ૧ વિસર ગયો સહુ વાતડી, તું નિસનેહી થઈથી; કૌન સુને હિવ કે કહે, જાય તું ધરે રહીયો. અનંત. ૨ ઓળભા કહાં લગ કહું, આપણું આપ વિચારે; કહૈ જિનમહેન્દ્ર કૃપા કરી, સુનિજર નયન નિહારે. અ૦ ૩ $ નિસનેહી . અનંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy