________________
શ્રી અનંત જિન સ્તવન
[૪૫
-
,
,
,
,
,
,
,
ચક ભર્યો ચાકર સદા, તે સનમુખ દેખો; તો સેવક સ્વામી તણી, સ્વ રહિસી લેખૌ. તૂહી૨ સૌ ગુનહા બગસૈજદે, સ્વામી સહજે; જ્ઞાનસાર ને સાહિબા, નિજ પદ સોંપીજે. તૂહી. ૩
(૬૫૮) અનંતનાથ સાવણ વદિ સાતમ ચવન વિમાન,
પ્રાણત નામ અધ્યા જનમ નગર અભિધાન; વૈશાખ સુદ તેરસ તિથિ જનમ પિતા સિંહસેન,
સુજસા માતા રેવતી નક્ષત્ર જનમ વસેન. ૧ કરક રાસ સિંચાન ચૈન ધનુ દેહ પચાસ,
તીસ વરસ લખ આયુ સુવરણ વરણ પ્રકાસ; રાજા પરણીતા ઈગ સહિએ વ્રત પરિવાર,
દિકખ અયોધ્યા વ્રત તપ દે ઉપવાસ ઉદાર. ૨ વૈશા [ખ સુદ ચઉદસ વ્રત પારણું દૂજે દિન,
ખીર પારણે વજન ઘર પારણું કિન્ન; માસ તીન છૌમત્વે અધ્યા નાંણ ઉપન્ન,
નાણે દે ઉપવાસ અસ્વસ્થા વૃક્ષ સુધન્ન. ૩ વૈશા [ વદિ ચઉદસ કેવલ ગણધર પચાસ,
છાસઠ બાસઠ સહસ જતી વલી અજજા જાસ; જલ પાતાલ જક્ષણ અંકુસા સે પાય,
સિદ્ધ સમેતે સગ સહિસં મુનિ સિદ્ધ કહાય. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org