________________
૪૯૪ ]
૧૧૫૧ સ્તવન મંજૂષા
-
-
-
www
ww w
w
w w w
w w w
w
w
૧ કavy14* * *
* * *
* *
* *કેન
કેવળજ્ઞાન પામી કરી રે, દે ભવિને ઉપદેશ; મનના દાન શીયળ તપ ભાવના રે, કરે ભવિ શુભ લેશ. મનના. ૪ ચદમેં ગુણઠાણે ચઢી રે, ચૌદમે જિન શિવ લિધ; મનના. અદ્ધિ કીત્તિ પદવી થાપીને રે, આપ અમૃતસિદ્ધ. મનના. ૫
શ્રી દાનવિમલજી કત
(૬પ૬). અનંત જિનવર માહરાજી, આતમારામ અનંત; સંત દશામાં નિરખતાંજી, ભાજે ભાવઠ તંતજી છે. અનંત ૧ મેહ ગહિલાં માનવજી, ઠીક નહિ એક ઠામ; પરમારથ જાણ્યા વિના, કેઈ સીજે નહિ કામજીહે. અનંત. ૨ રીઝવવું છે દેહિકુંજ, બાલકને બલવત; મેતીહાર પરવતાંજી, ગુણ આપે ગુણવંતજી હો. અનંત ૩ નેહ ઘણે મલવા તજી, તે કહી ન શકું આપ; ભાગ્યદશા તેહવી ફલેજી, તે મળી શકે બાપજી હે. અનંત૪ પુન્ય પરાપતે પામીજી, વિમલ ગુણાકર ગાન; મીઠી મીંટ મેટા તણુજી, એહિજ વાંછિત દાનજી .અનંત૫
શ્રી જ્ઞાનસારજી કૃત.
(૬૫૭) તૂહિ અનંત અનંત છું, વિલિ ચરણને ચેરી; મન મેલ સાહિબ કર્યો, તહી અવગુણ હેરો. તૂહિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org