________________
૪૯૨ ]
૧૫૧ સ્તવન મંજીપા
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
- -
- -
-
- -
**
*
***
**,* * * *
* *
* *
* *
હેય દેહિલ રે જેહને વેગ મિલવાને તે મિત્તશું રે, કાંઈ કરાવે રે તે શું નેહ તે સંતાપની ભીતશું રે, શ્રી ગુરૂજી રે અખયસૂરીશ હેજ નજરથું યશે રે, ત્યારે ફળશે કામિત વાત ખુશાલમુનિ દુઃખ યશે રે.
શ્રી ભાણચંદ્રજી કૃત
અનંત અનંત ભગવંત, અનુપમ કેવળ કમળાકત; મુરત સંત વસંત જસ છાજે રે શક્તિ અનંત. પ્રભુજી તારા રૂપની બલિહારી રે, જિર્ણોદ હાંરે બલિહારી રે હાંરે બલિહારીરે હું તો વારીરે પ્રભુજી તારા રૂપની બલિહારી.૧ રૂપે મેહ્યા ત્રિભુવન લોક, હરખ્યા નરનારીના થેક; દિનકર ઉદયે જિમ કેક, રંગે ગાવે રે રંગે ગારે જિનગુણલેક રે. પ્રાકૃત નરથી અધિકે રૂ૫, નિજિત મંડળ મંડળ ભૂપ; તેહથી બળદેવા અનૂપ, કીતિ પુરૂષા રે કીર્તિ પુરૂષા રે અતુલ
| સ્વરૂપ છે. પ્રભુ ૩ એહથી ભરતાધિપ રાજન, તેહથી વ્યંતર રૂપનિધાન; ભવન જ્યોતિષ ચઢતે વાન, અનકમે બારે રે અનુકમે બારે રે
વસે જે વિમાન રે. પ્રભુત્વ શિવેયક જે કલ્પાતીત, પાંચે અનુત્તરવાસી પ્રતીત, અનુક્રમે ચઢતે રૂપ વિદીત, તેહથી અધિકે રે તેહથી અધિકેરે
સાધુ વિનીત રે. પ્રભુ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org