________________
શ્રી અનંત જિન સ્તવન
[ ૪૧
મેરા કેઈ જન જગતમેં, તુમ છેડી હે જગમેં જગદીશ; પ્રીત કરૂં અબ કૈન શું, તું ત્રાતા હે મને વિસાવીશ. ૬. આતમરામ તું માહરે, સિર સેહરે હે હિયડાને હાર; દીનદયાળ કિરપા કરે, મુજ વેગા હે અબ પાર ઉતાર. અ. ૭
શ્રી ખુશાલમુનિજી કૃત
( ૬પ૩) સાહિબા રે અનંત જિનરાજ તમે તે જઈ અળગા રહ્યા રે, સાત રાજે રે એહવા દૂર તુમ દરશણના ઉમટ્યા રે; એ જગમાં રે ભવિ જન લેક તાહરા ગુણ ગાવતા રે, મનશુદ્ધિ રે એકણ રાગ ભાવને રૂડી ભાવતા રે. કહે તેહને આપણા દાસ લેખવીને સંભાળશે રે, કેણ એવો રે પૂરે પ્રેમ તુમ વિણ બીજો પાળશે રે; તે માટે રે માહરા મન મંદિરમાં આવવું રે, વીતરાગજી રે વિનતી એહ માની સુખ ઉપજાવવું રે. કોઈ નાવે રે તિહાંથી લેખ તાહરે હાથને અખરે રે, તે દેખી રે જાયે દુઃખ દેહગડાં દૂરે હરે રે, તિહાં લેખણે રે કાગળ એક લિખવા નહી શાહી વળી રે, કાંઈ ન મળે વાર વિશેષ વિષય કષાયે સંકળી રે. સસનેહા રે સગુણ સુજાણ હિંયડાથી નવિ વિસરે રે, સાંભળતા રે વાર હજાર બલિહારી તે ઉપરે રે, જન ઈહાંથી રે આવે ત્યાં તિહાંથી ઈહાં આવે નહિ રે, સંદેશે રે મુજને જેહ સંભળાવે વાહલે સહી રે.
૩
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org