SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ ] ૧૧પ૧ સ્તવન મુષા શ્રી ભાવિજયજી કૃત (૬૪૮) સેવા ભવિયણ નાથ અનંત, ચદ્દેશમે જિન અનંત સુહાકર, અનંત ગુણાકર કીતિ અનંત. વંશ ઇક્ષાગ નંદનવન સુરતરૂ, સિંહુસેન રાય નદન સંત; સુજસા જસવતી હુઇ જગમાં, જે જિનને જનની ગુણવંત. સેવા૦ નયરી અયેાધ્યા પ્રભુના મહિમા, મહિમાંયે વ્યાપે સુમહંત; કચન કાંતિ દેહ જસ સાહે, સુરગુરૂ કેરો ગરવ હર’ત. સેવા૦ ૩ ત્રીસ લાખ વત્તર જસ વિત, સીચાણેા લ ન સહુ ત; ધનુષ પચાશ ઉન્નત તનુ આપે,રૂપે ત્રિભુવન મન મા ત. સેવા૦ સુર પાતાલ અંકુશા દેવી, ચરણ કમલ જસ રમલ કરત; ભાવ મુનિ મનમાંડુિ ધ્યાવે, તે જિનનું અભિધાન સુમ'ત. સેવા૦ Jain Education International શ્રી આનંદવરધનજી કૃત (૬૪૯) પ્રભુજી તુ`ત્રિભુવનનાથ અનંત,મેરા પ્રભુ ત્રિભુવનનાથ અનંત રે; ગુણ અનંત પ્રભુ તાહરા, જીરેજી. પ્રભુજી પાર ન પામે કાઇ, મેારા પ્રભુ પાર ન પામે કાઇ રે; અંતરયામી તું માહુરા, જીજી. ૧ પ્રભુજી મુજ મનડાની વાત, મેરા પ્રભુ મુજ મનડાની વાત રે; તુમ્હે વિષ્ણુ કુણુ આગળ કરૂ, જીરેજી, પ્રભુજી તું દુ:ખ જાણહ્રાર, મેારા પ્રભુ તું જાણહાર રે; બીજો કિમહીયડે રૂ, જીરેજી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy