________________
શ્રી અનંત જિન સ્તવન
[૪૮૭
અનંત ચતુષ્ટય અવિકારી, ગુનપયોય રહે વિસ્તારી. એ. ૫ સેહજ વિહારી કેવળ ધારી, અતિશયવંત કમલ સંચારી. ૬ યા દેવનકી ખિજમતગારી, કરી હો જાન પિછાન સુધારી. ૭ બગસો અપને પદ સુખકારી, વે સાહેબ સેં કીજે યારી. ૮ કહે અમૃત મોકુ અધિકારી,કીજે અનંતજિન આપ સ્વીકારી. ૯
શ્રી હરખચંદજી કૃત
ચરન શરન મેં તક આયે, તેરી પ્રભુ ચરન, હું તો દીન અધીન અધમ નર, તું જગબંધુ કહાયે. તેરી. ૧ સિંહસેન નરપતિ કે નંદન, સુજસા માતા મહા; લંછન સીંચાણ અધ્યા ઉપજે, કંચન બરન સુહા. તેરી૨ તીસ લાખ વરસ પ્રભુ આયુ, તનુ ધનુષ પચાસ બતા; કુલ ઈફ્લાગ મુગટ સોભાગી, શિવ રમની ચિત લાયે. તેરી. ૩ અનંતનાથ અતુલી બલ સાહિબ, તુમ જસ તિહું જગ છો; હરખચંદકું દેહી અખય સુખ, ભવ દુઃખ બેહત સતા. ૪
શ્રી ગુનવિલાસજી કૃત
(૬૪૭) મેરે રિદય કમલ ફુલ્ય વસંત, જબ તે મેં જાજે જિન અનંત જાકે જસ પરિમલહ મહંત, મેરે મન મધુકર તિહાં રૂનઝુનંત. કરૂના કરી તારે જગ જંત, નિજ રસમેં રાયે સુદ્ધ સંત. મે. ૩ સુખ દરસન ગ્યાન સુશક્તિવંત શ્રીગુનવિલાસ શિવરમની કંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org