________________
૪૮૬ ]
૧૧૫૧ સ્તવન મજુષા
૩ ,
તુમ પાખે બીજા શું તે દિલ શેઠે નહિ રે લે, પ્ર. સુરતરૂને છેડી બાવળ સેવે કુણ કહી રે લે. પ્ર. જેવા તુજ દરિશણ ખિણ ખિણ તરસે આંખડી રે લે, પ્ર હું ધ્યાઉં ઉડી આવું પાવું પાંખડી રે લે; પ્રય સેવક ગુણ જોશે પરસન હશે તે સહી રે લે, પ્ર. પામીને અવસર મુજને વીસરશો નહિ રે લે. પ્ર જગજનને તારે બિરૂદ તમારે એ ખરો ? લે, પ્રવ તો માહરી વેળા આનાકાની કિમ કરો રે લે; પ્ર સેવક સંભાળે વાચા પાળા આપણી રે લે, પ્ર તું જગને નાયક પાયે મેં ધણું રે લે. પ્ર. શિવ નારી સારી મેળો તસ મેળાવડો રે લે, પ્ર
અવિગત પરમેસર અનંત જિનેસર તું વડે રે લ; પ્રક વિમળવિજય વાચકને બાળક ઈમ ભણે રે લો, પ્ર. રામવિજય બહુ દોલત પામે નામે તુમ તણે રે લો. પ્ર. ૫
શ્રી અમૃતવિજયજી કૃત
ઐસે જિનવર થાઈઍપ્રાની,એજ્યો નિજ પ્રભુતા પાઈએ પ્રાની. ૧ સુજસા નંદન પર ઉપગારી, જગ તારકું ભયે અવતારી. ૨ વરજિત દેષ અઢારે ભારી, મહિમાવંત બડે સિરદારી. એ. ૩ અનુપમ રૂપકી આગુહારી, દેવ અનુત્તરકી છબી સારી. ૪
૧ આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org