________________
શ્રી અનંત જિન સ્તવન
[૪૮૫
નાના
નાના
નાના નનનનન નનનન નનનન
*
**
*
*
*
*
*
*
*
*
**
*
*
*
*
*
*
**
*
*
***
**
*
*
**
*
*
*
તાલ મૃદંગ દવની વાજતીજી રે, સમવસરણ મંડાણરેજી રે; તાત તતળે નાચતીજી રે, લીએ કુદડી ઘમસાણજી રે. ચા. ૨ દ્રારક વારક મેહનાજી રે, તરણ તારણ જિહાજરેજી રે; લાગે છે રંગ તે ચળજી રે, આતમરામ મહારાજરેજી રે. ૩ ગોમય અગની સમાણાજી રે, ચ્ચાર તે કરી રહ્યા ચુપરેજી રે; અતિશયધારી આપણાજી રે, ત્રિલોકીક જન ભૂપ રે જી રે. ૪ આઠ સત્તર એકવીશની જી રે, પૂજા પ્રકાર એ ભાવના જી રે, અરી ચરચી મહાલશું જી રે, નાટક કેકે રાગના રે જી રે. ૫ ત્રિવિધ ભાવના ભાવતા જી રે, પરિમલતાપણું થાય રે જી રે, અવસર લહિ નવિ ચૂકીએજીરે, જિમ જુઓ રાવણ રાયજી. ૬ જિનગુણગણશું ગઠડીજી રે, અવર ન આવે કે દાયરે જી રે, લળીલળી કરતી લુછણજી રે, પ્રભુ ગુણ ચતુર સહાયરે જી રે. ૭
શ્રી રામવિજયજી કૃત
અરદાસ અમારી દિલમેં ધારી સાંભળો રે લે, પ્રભુજી
પ્રાણ પિયારા લે. હિત નજરે નિહાળે ટાળી મનને આમળે રે લે; પ્ર0 જે પાલવ વળગ્યા અળગા તે તે કિમ હશે રે લે, પ્ર આસગે હળિયા મળિયા તે તે ચાહશે ? લે. પ્ર. મેટી ઠકુરાઈ વળી ચતુરાઈ તાહરી રે લે, પ્ર. દેખી સવિશેષી વાધી દિલસા માહરી રે લે; પ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org