________________
૪૪ ]
૧૧પ૧ સ્તવન મંન્તુષા
પાતાલ યક્ષને અકુશા જિષ્ણુ દ૰ જિનશાસન જયકાર રે; જિ૦ પચાસ જ ગણનાયકા જિષ્ણુ ૪૦ આગમ જલ આધાર રે. જિ૦ ૩ સસ ખાસડ સ’જમી જિણ ૬૦ ધરમ ધુરધર સાધરે; જિણ ૬૦ સહસ ખાસડ સાધવી જિષ્ણુદેં તપ જપ કરે નિરાબાધ રે. જિ॰ શક્તિ અનતી નાથની જિણ ૪૦ પામ્યા ડામ અનંત રે; જિણ ૬૦ પ્રમાદસાગર ઇમ વિનવે જિણ'॰ આપે। ડામ અનંત રે,
પ
શ્રી વિનીતવિજયજી કૃત
(૬૪૨ )
૧
અનંત તીથ``કર વિનતી રે, સેવકની અવધાર; મનના માન્યા. દેવ અવર દીસે નિહુ રે, તારક જગદાધાર. મનના માન્યા. મારે દિલ ઘર આવા હા મહારાજ, મેરે મનઘર આવે॰ મેારા જીવન પ્રાણ આધાર મનના માન્યા. ચાકરી ચાર હું તાડુરા રે, તું ભગત વત્સલ પ્રતિપાળ; મનના૦ તેહ ભગતિ દિલમાં વસી રે, માહુરી જ્યે ન કરે! સભાળ. મ૦ ૨ કે નિવાજ્યા કે નિવાજશે રે, કેતાં આવ્યાં શિવરાજ; મનના માહુરી વેળાએ વિમાસવું રે, એ ન ઘટે જિનરાજ. મનના૦ ૩ માતા સુજસાને નંદલા રે, સાચા સુરતર્ કંદ; મનના૦ એરૂવિજય શિષ્ય ઇમ કહે રે, એહુ ગાતાં પરમ આનંદ. મ૦ ૪
શ્રી ચતુરવિજયજી કૃત (૬૪૩)
ચાલેા સહીયર જિન વઢવાજી રે, અનંતનાથ ગુણ ગેરે જીરે; સરીખા સરીખી સાહેલીજી રે, વધાવે ઘણે નેટુરેજી રે. ચા૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org