SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનંત જિન સ્તવન છાંડી ચેમના ચાળા ધરૂં દશા યાધરી સ્વામીજી, ઉદ્ધૃતિ દોષ અનાદિ મૂળથી એધરી સ્વામીજી; ફોગટ લાકની વાત વિવાદ પરિરૂં સ્વામીજી, હાંસી મચ્છર દોષ સિવ નવ મન ધરૂં સ્વામીજી. ચિત્ર નહિં મન માંહે એ ગુણુ તુમ તણા સ્વામીજી, પાદ ધરે જિહાં પૂજ્ય તિહાં આણંદ ઘણા સ્વામીજી; જિહાં વસે રામ તિહાં અચેાધ્યા ઉલ્લુસે સ્વામીજી, ઉખાણેા એ લાક તણેા મનમાં વસે સ્વામીજી. આગળથી આચરતા હાવે મહુ ભાષિતા સ્વામીજી, ઘેાડામાં સક્ષેપ કરૂં સાખિતા સ્વામીજી; દેખી સેવક ભણી તુમે પણ આકરી સ્વામીજી, રહેશેા કરી થિર ડામ પ્રતિ તે મુજ ખરી સ્વામીજી. ૪ અન‘તજિન પ્રતિમ’ધ ન દીસે તાડુરે સ્વામીજી, સહુજે ભાગે રાડ થાયે ગુણ માહુરે સ્વામીજી; થાશે ચાખી કીપ્તિ તુમારી ચેાગણી સ્વામીજી, લક્ષ્મી કહે કરજોડી મળ્યા તું સુરમણી સ્વામીજી. Jain Education International [ ૪૮૩ શ્રી પ્રમાદસાગરજી કૃત (૬૪૧) નગરી અપેાધ્યા રાજીયા, જિષ્ણુદરાય, સંત અન ́ત ભગવંત રે; સિંહુસેન સુયશા માતાના જિષ્ણુ દ નદન શુભ ગુણવ'ત રે. ૧ ત્રીસ લાખ વરસનું આઉખુ જિણુંદ૰ તાપિત સાવન વાન રે; સીચાણા સેવા કરે જિષ્ણુ'૬૦ પચાસ ધનુષનું માન રે. જિ૰ ૨ For Private & Personal Use Only ૩ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy