________________
૪૮૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
-
-
- -
-
-
-
-
શ્રી હંસરત્નજી કૃત
( ૩ સાહેબ એહવે સેવીયે, જે ગુણને ભંડાર; ભવિયાં. નિજ શરણાગત જાણીને, નિરવહી લે નિરધાર. ભવિયાં
પરખી કીજે પારખું. ૧ અવગુણુ મન આણે નહિ, છટકી ન દાખે છે; ભવિયાં. ફળ આપે સેવા તણું, સાચે સાહેબ તેહ. ભવિયાં પરખી૨ દેવ અવરને સેવતાં, લાભ નહિ નિરવાણ; ભવિયાં. આખર કિમ ઓછા તણી, પ્રીતિ ચઢે પરમાણ. ભવિયાં. ૫૦ ૩ ધુમાડાને બાચકે, ગરજ સારે નહિ કાંય; ભવિયાં. રંગ પતંગી કારમે, દેખતહિ મિટ જાય. ભવિયાં. પરખી૪ પોતે પણ પૂરા નહિ, શું ફળ આપે તે ભવિયાં. આપ સરીખા તે નહિ, જે આપે હોયે ગુણગેહ. ભવિયાં. ૫ જોતાં પ્રભુ મુજને મળે, અનંતનાથ અરિહંત; ભવિયાં. સુરગુરૂ પણ પામે નહિ, જેના ગુણને અંત. ભવિયાં. ૬ પુન્ય સંજોગે પામીને, સુગુણિ પ્રભુનો સંગ; ભવિયાં. હંસ કહે હવે તેહ શું, રાખો અવિહડ રંગ. ભવિયાં. ૫૦ ૭
શ્રી લક્ષ્મીવિમલજી કૃત.
(૬૪૦) આ તમે વીતરાગ હમારે મંદિરે સ્વામીજી, તો ન ફરૂં પરદેશ સરોવર બંદિરે સ્વામીજી ઠેર ધરી એક ચિત્ત કરું તુમ ચાકરી સ્વામીજી, માગું નહિ કિસે દામ સબુરી આદરી સ્વામીજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org