________________
શ્રી અનંત જિન સ્તવન
[૪૮૧
સાકર દ્રાખ થકી ઘણાં, મીઠાં તુમ વયણ લે. અહો મીઠાં૩ આણંદ પામ્ય દેખીને, અનંતજિન તુમનેરે લે; અહો અનંત હદયે ઉલટ અણીને, વંછિત દેજો અમને રેલ. અહ વંછિત ૦૪ શ્રી વિજયપ્રભસૂરી ગધણી, તપગચ્છમાં દિકુંદા લે; અટ પંડિત પ્રેમના ભાણુ, તુમ નામે આનંદા લે. અહો તુમ પ
શ્રી નવિજયજી ક્ત
(૬૩૮). સહજ સનેહી સેવીયે રે લોકસાહિબ અનંત જિર્ણદ રે; સગુણ નર. સેવ્યાં સંપદ પામીયે રે લે, દરિશણ પરમાનંદ રે. સુગુણ૦ ૧ સકળ ગુણે કરી ભતા રે લો, જગજીવન જિનચંદ રે; સેવ્યાં વંછિત સવિ દીયેરે લે, સાચે સુરતરૂ કંદ રે. સુગુણ ૨ આ જગમાંહિ જેવતારે લે, એ સમ નહિ દાતાર રે; ખિણ એક સેવ્ય સાહિબે રે લે, આપે સુખ અપાર રે. સુત્ર ૩ સકળ સુરાસુર જેહને રે લે, સેવે બે કર જોડ રે, સુગુણવ ભગતિ ભાવ આણું ઘણો રે લે, પ્રણમે હડાહડ રે. સુગુણ- ૪ છ જીવાય રક્ષા કરે રે લે, દુહવે નહિ તિલમાત રે; ક્રોધાદિકથી વેગળારે લે, અરિહંત તેહ વિખ્યાત રે. સુગુણ૦ ૫ રિદ્ધિ અનંતી પ્રભુ તણી રે લે, કહેતાં ન આવે પાર રે; સુગુણ તોહિ પણ અપરિગ્રહિ રે લે, કહિયે એ કિરતાર. સુગુણ૦ ૬ શક્તિ અનંતી પ્રભુતણી રેલે, કુણુ કહિ પામે પાર રે. સુત્ર નયવિજય પ્રભુ પ્રણમતાં રે લે, નિતુનિતુ યજયકાર રે સુક૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org