________________
શ્રી અનંત જિન સ્તવન
[૪૮૯
-
-
-
-
-
-
- -
-
-
- -
- - ા
-
- # #
-
- - - મ ા
-
-
-
-
-
-
-
આ છે ક
પ્રભુજી સ્વારથીઓ સંસાર, મેરા પ્રભુ સ્વારથી સંસાર રે; મનમાન્યા મનમેં વસે, જીરેજી. અણખ કરૂ એક સાથી, મારા પ્રભુ અણખિ કરૂં એક સાથી રે; એક દીઠાં મન ઉલસે, જી. પ્રભુજી તું તે નિકલંક સરૂપ, મેરા પ્રભુ તું તો નિકલંક સરૂપરે; તું અવિહડ હેજે ભવે ભવે, જીજી. પ્રભુજી મહારે તુમશું નેહ, મેરા પ્રભુ હારે તુમશું નેહ રે; આણંદવરધન વિનવે. રેજી.
શ્રી ઉદયરત્નજી કૃત
(૬૫૦) અનંત તાહરા મુખડા ઉપર, વારી જાઉં રે; મુગતિની મુને મેજ દીજે, ગુણ ગાઉં રે. અનંત ૧ એક રસે હું તલસું તુંને, મન ધ્યાઉં રે; તુજ મિલવાને કારણે તાહરે, દાસ થાઉં રે. અનંત ૨ ભજન તાહરે ભવોભવે, ચિત્તમાં ચાહું રે; ઉદયરત્ન પ્રભુ જે મિલે તો, છેડે સાહેશે. અનંત. ૩
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૬પ૧) પૂજાને તું બેપરવાહી, તે સમતા ગાઢી કરી સાહિ; સાહિ જિમ તુજ આણ આરાહી, પૂરે તે પૂરી પતશાહી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org