________________
૪૭૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
વિકસિત સંયમ શ્રેણિ વિચિત્ર વનાવાળી રે, વિ, આશ્રવ પંચ જવાસ કે મૂળ સંતતિ બળી રે, મૂળ પ્રસર્યો સુથ સુકાલ દુકાલ ગયે ટળી રે, દુ. ક્ષમાવિજય જિન સંપદ વરષા રૂતુ ફળિ રે. વર૦ ૫
શ્રી પદ્મવિયજી કૃત
(૬૩૪) અનંત જિનેસર ચાદમાજી, આપ ચાર અનંત, અનંત વિમલ વચ્ચે આંતરજી, સાગર નવ તે કહેત. સોભાગી જિનશું લાગે મુજ મન રંગ. શ્રાવણ વદિ સાતમ દિનેજી, ચવન કલ્યાણક જાસ; વૈશાખ વદિની તેરસેજી, જનમ જગતપ્રકાશ. ભાગી. ૨ ધનુષ પચાસની દેહડીજી, કંચનવરણ શરીર; વૈશાખ વદિ ચાદશ દિનેજી, સંજમ સાહસ ધીર. ભાગી. ૩ વૈશાખ વદિની દશેજી, પામ્યા જ્ઞાન અનંત, ચતર સુદિની પાંચમેજી, મોક્ષ ગયા ભગવંત. ભાગી. ૪ ત્રીસ લાખ વરસ તણુંજી, ભેગવ્યું ઉત્તમ આય; પદ્યવિજય કહે સાહિબાજી, તુમ તૂઠે શિવ થાય. ભાગી. ૫
(૩૫) અનંત જ્ઞાન અનંતતાજી, મુજથી કેમ કહેવાય; " અનંત આગમ માંહિ બેલિઆઇ, એ ષટ પયગ્ધ જિનરાય. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org