________________
શ્રી અનંત જિન સ્તવન
[૪s9
તેજવંતમાં ભાણુ, ધાતુમાંહે કલ્યાણ આજ હો પર્વતમાંહિ મેરૂ મહીધર સુંદરૂજી. સકળ દેવ સિરદાર, મેં ધાર્યો નિરધાર; આજ હે ક્ષમા વિજય ગુરૂ ચરણ યુગ સુપસાઉલેજી. ૭
(૬૩૩) અનંત જિર્ણોદ મુર્ણિદ ઘનાઘન ઉમો રે, ઘનાઘન ઉમ સકળ અશેકની છાંહિ સભર છાંહિ રહ્યો રે; સભર છત્રત્રયી ઉપાસ ચલંતાં વાદળાં રે, ચલંતાં. ચંચળ ચેદિશ ચામર બગ પરે ઉજળા રે. બગ ભામંડળની જતિ ઝબૂકે વીજળી રે, ઝબુકે રત્નસિંહાસન ઈંદ્ર ધનુષ શેભા મિલિ રે, ધનુષ૦ ગુહિર દુદુહિ નાદ આકાશે પૂરત રે, આકાશે. ચાવિહ દેવનિકાય મયૂર નચાવતે રે. મયૂર બહુ વિધિ ફૂલ અમૂલ સુગંધિ વિસ્તરે રે, સુગંધિત્વ બાર પરખદા નયન સરસીયા કરે રે; સરસીયા, સુજશા નંદન વયણ સુધારસ વરસતો રે, સુધારા ભવિક હૃદય ભૂ પીઠ રોમાંચ અંકૂરતો છે. જેમાં ગણધર ગિરિવર શૃંગથી પસરી સુરસરી રે, પસરી નયમ ભંગ પ્રમાણ તરંગે પરવરી રે; તરંટ ક્રોધ દાવાનલ શાંતિથી શીતલ ગુણ વહે રે, શીત. અશુભ કરમ ઘન ઘામ સમાધિ સુખ લહે રે. સમા, ૧ સૂય. ૨ સેનું. ૩ પર્વત. ૪ પર્વત પ ગંગાનદી ૬ પરસેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org