________________
૪૭ ]
૧૧પ૧ સ્તવન મન્તુષા
માત ભણી મરૂદેવીને રે, જિન ઋષભ ખિણમાં દીધ;
આપ પિયારૂ' વિચારતાં રૈ, ઇમ કિમ વીતરાગતા સિદ્ધ. અ૦ ૪ તે માટે તસ અરથીઆરૈ, તુજ પ્રાના જે કાઇ લાક; તેહુને આપે આંકણીરે, તિહાં ન ઘટે કરાવવી ટોક. અ૦ ૫ તેહને તેહનુ' આપવું રે, તિાં શ્યા ઉપજે છે ખેદ;
૧
',
પ્રાર્થના કરતે તાહરે રે, પ્રભુતાઇના પણ નહુ છે. અ૦૬ પામ્યા પામે પામશે રે, જ્ઞાનાદિક જેહુ અનંત;
તે તુજ આણાથી સવે રે, કહે માનવિજય ઉલસ'ત. અ૦ ૭
શ્રી જિનવિજયજી કૃત.
(૬૩ર)
નામ ધારક અન્ય દેવ, પ્રભુ પરમારથ ડેવ;
આજ હા અનંત જિણેસર, અન ંત ચતુષ્ટયના ધણીજી. ૧ સુર પરખદમાંહિં ઈંદ્ર, ગ્રહે ગણમાંહિં જિમ ચંદ; આજ હૈ। તીથમાંહિં શ્રી શેત્રુજય શિરામણીજી.
દાનમાં અભય પ્રધાન, ગુણમાં વિનય નિધાન; આજ હૈ। અલંકારમાં સાહેજ્યું ચુડામણિજી દૂધમાંહિ ગેાખીર, જલમાં ગ'ગા નીર; આજ હૈ। સુખમાંહિ સંતોષ સમેા જગ કે નહીંજી.
તરૂમાંહિ સકાર, દાયકમાં જલધાર'; આજ હૈ। નંદનવન વનમાંહિ અતીહે મનેહરૂજી.
૧ એની મેળે, ૨ ગાયનું દૂધ, ૩ આંÀા, ૪ વરસાદ,
Jain Education International
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org