SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનંત જિન સ્તવન [ ૪૭૯ જીવ પુદગલ સમય એ ત્રિપુજી, દ્રવ્ય પરદેશ પર્યાય; ઘેાડલા જીવ પુદગલ તિહુાંજી, અન ́તગુણા ઠંડુરાય. અનંત૦ ૨ અનતગુણ તેજસ એક છેજી, અનંતગુણુ કણુ તાસ; અ'ધ ને મુક્ત ભેળા વળીજી, તિણે અન‘તગુણી રાશ. અનંતગુણુ સમય તેથી કહ્યાજી, સાંપ્રત સમય સહુમાંહિ; બ્યાપીએ તિણે તેહથી વળીજી, દ્રવ્ય અધિકા કહ્યા ત્યાંહિ. ૪ જીવ પુદગલાગ્નિ પ્રક્ષેપથીજી, થાએ અધિકા એમ તેડુ; છે પરદેસ અનંત ગુણાજી, નભ પરદેશે કરી એહુ. અનત॰ પ્ શ્રેણિ અનાદિ અનંતનેાજી, થાય ઘન નભ પરદેશ; કાળના તે ઘન નિવ હાયે જી, તિણે અન‘તગુણ પરદેશ. અ૦ ૬ તેહથી અનંતગુણુ પજવાજી, અગુરૂ બહુ પજય અનંત; એક પરદેશી વિષે ભાખિઆજી, થાય સમુદાય કરત. અ॰ ૭ અન જિન કેવલજ્ઞાનમાંજી, દેખતા નિતુ પરતક્ષ; જિનવર ઉત્તમ મહેરથીજી, પદ્મને પણ હોય લક્ષ. અ૦ ૮ શ્રી વિજયલક્ષ્મીસૂરીજી કૃત ( ૬૩૬ ) અનંતજિન સહુજ વિલાસી, પ્રભુ લેાકાલેાક પ્રકાશી; કેવલજિન નાણુ વિકાસી, જિષ્ણુદરાય દેશના દેઇ તારે, ભવજલનિધિ પાર ઉતારે, જિ૦ ૧ ગુણમણી ખાણી સત્યવ'તી, નય ગ્રામ ધારક ધનવ‘તી; ભવિ ચિત્ત ૫'કજ વિલસ`તિ, જિણ ૪૦ ૨ Jain Education International અ૦ ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy