________________
શ્રી અનંત જિન સ્તવન
[
૭૧
N
wwwwww
w w w w w
w
wwww
w
* *
(૬૨૪) શ્રી અનંત જિન સેવિરે લાલ, મોહનવલ્લી કંદ મનમેહનાં, જે સેવ્ય શિવસુખ દિરે લાલ,ટાળે ભવ ભય ફંદ. મન, શ્રી. ૧ મુખમટકે જગ મેહિઓરે લાલ, રૂપ રંગ અતિ ચંગ; મન, લેચન અતિ અણીયાલડારેલાલ,વાણી ગંગ તરંગ. મન શ્રી. ૨ ગુણ સઘળા અંગે વસ્યારે લાલ, દેષ ગયા સવિ દૂર, મન વાચક જશ કહે સુખ લહું રે લાલ, દેખી પ્રભુ મૂખ નૂર મનહ૩
નયરી અધ્યા ઉપના રે, સિંહસેન કુલ ચંદ; સિંચાણે લંછન ભલે રે, સુયશા માતાને નંદ.
ભવિકજન સેવ દેવ અનંત. ૧ વરસ ત્રીસ લાખ આઉખું રે, ઉંચા ધનુષ પંચાશ; કનકવરણ તનુ સોહત રે, પુરે જગ જન આશ. ભ૦ ૨ એક સહસ્ય વ્રત ગ્રહી રે, સમેતશિખર નિરવાણ; છાસઠ સહસ મુનિસ્વરૂ રે, પ્રભુના શ્રુત ગુણ જાણ. ભ૦ ૩ બાસઠ સહસ સુ સાહણી રે, પ્રભુજીને પરિવાર, શાસનદેવી અંકુશી રે, સુર પાતાલ ઉદાર. ભ૦ ૪ જાણે નિજ મન દાસનું રે, તું જિન જગ હિતકાર; બુધ જશ પ્રેમેં વિનવે રે, દીજે મુજ દીદાર. ભ૦ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org