SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭૦] ૧૧પ૧ સ્તવન મંજુષા - ميه سعی ه به ميه ه تی مه عه مه مه ره مه مه عه ره مه یه وه يه مه مه مه عه فیه یه یه له مه يه يه مه وه يه مه مه مه ره یه وه وه یه که یه عمره مهم ميه ميه ميه به ي م ، ع م مره مره مره مره مي بر عمومی ی یه که م که یه عه ره يه يه عده ي مه ی هه يه ه ه ه ه ه ه ه ه مه یه که م અંત કર્યો તે કમને હે લાલ, પામી ખાઈક ભાવ રે, એક ગુણ અનંત તેહથી લહ્યા રે લાલ, પ્રગટ્યો સહજ સભાવરે. ૨ બેઠે અનંત પાંચમે છે લાલ, આઠ આઠ અનંત કરી હાથ રે; એ. નાથ નહિ કે તારે જે લાલ, ભણયે ત્રિભુવનનાથ જે. એ. ૩ એતો દિન નવિ જાણીઓ હે લાલ, તાહરૂં અનંત સરૂપ રે; એ. સુયશા માતા જેહની રે લોલ, તાત સિંહસેન ભૂપ રે. એ જ કાળ અનતે મેં પામીઓ હે લાલ, હવે કિમ છેડ્યો જાય રે, જ્ઞાનવિમલ મુખ પોષવારે લાલ, અવિચલ તુહિ સહાય રે. ૫ શ્રી યશોવિજયજી કૃત (૬૨૩) શ્રી અનંતજિનશું કરે સાહેલડીયાં, ચલ મજીઠને રંગ ગુણવેલડીયાં; સાચે જંગ તે ધર્મને સાહે, બીજે રંગ પતંગ રે. ગુણ૦ ૧ ધરમ રંગ જિરણ નહીં સાહે. દેહ તે જિરણ થાય રે; ગુણ સેનું તે વિણશે નહીં સાહે. ઘાટ ઘડામણ જાય છે. ગુણ૦ ૨ ત્રાંબુ જે રસ વધીઉં સાહે તે હેએ જાચું હેમ રે; ગુણ ફરી ત્રાંબું તે નવિ હવે સાહે. એહવે જગગુરૂ પ્રેમરે. ગુણ૦ ૩ ઉત્તમ ગુણ અનુરાગથી સાહે લહીએ ઉત્તમ ઠામ રે; ગુણ ઉત્તમ નિજ મહિમા વધે સાહેદીપે ઉત્તમ ધામ રે. ગુણ- ૪ ઉદક બિંદુ સાયર ભળ્યો સાહે. જિમ હોય અનય અભંગ રે, વાચક જશ કહે પ્રભુ ગુણે સાહે2 તિમ મુજ પ્રેમ પ્રસંગરે ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy