________________
શ્રી અનંન જિન સ્તવન
-
-
-
- - -
- - - -૪૧૧૪,
મ
- w w w
ન નનનન
- - - , , w w w wwww re,
જ રા
w
15
પક
,
પ
પ
. કે,
મ - -
હું તો જિન રૂપસ્થથી, રહું ઈ હે અહનિશ અનુકૂળ; ચરણ તજી જઈયે કહાં, છે માહરી હો વાતલડીને ભૂલ. અ૦ ૮ અષ્ટાપદ પદ કિમ કરે, અન્ય તિરથ હે જાશે જિમ હેડ; મેહન કહે કવિ રૂપને, વિના ઉપશમ હે નવિ મૂકે કેડ. ૯
(૨૧) અનંત જિણુંદ અવધારીયે, સેવકની અરદાસ જિનજી; અનંત અનંત ગુણ તુમ તણાં, સાંભળે સાચેસાસ. જિ. અ. ૧ સુરમણિ સમ તુમ સેવના, પામીએ પુન્ય પંડૂરફ જિનજી. કિમ પ્રમાદ તણે વશે, મૂકે અધખીણ દૂર. જિનજી. અ. ૨ ભગતિ જુગતિ મનમેં વસે, મનરંજન મહારાજ; જિનજી. સેવકની તુમની અછે, બાંહ્ય ગ્રહ્યાની લાજ. જિનાજી અ. ૩ શું મીઠા પીઠા દીએ, તેહનો નહીં હું દાસ; જિનજી. સાથે સેવક સંભવી, કીજે જ્ઞાન પ્રકાશ. જિનજી. અનંત૪ જણને શું કહેવું ઘણું, એક વચન મેળાપ, જિન જી. મેહન કહે કવિ રૂપને, ભક્તિ મધુર જિમ દ્રાખ. જિઅ. ૫
શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત
(૨૨) અનંત જિનેસર આપણે હે લાલ, અંતરયામી એહ રે, એ
જિનજી વારૂ. નેહ નિવડ નિશ્ચય થયે રે લાલ, જિમ પત્થરની રેહ રે. એ૧ ૧ અડધી ક્ષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org