________________
૪૬૮]
૧૧પ૧ રતવન મંજુષા
--
ગુણ અનંત હો પ્રભુ ગુણ અનંતને વૃદ,
નાથ હે પ્રભુ નાથ અનંતને આદરેજી; દેવચંદ્ર હે પ્રભુ દેવચંદ્રને આણંદ,
પરમ હો પ્રભુ પરમ મહોદય તે વરેજી. ૭
શ્રી મેહનવિજયજી કૃત
(૬૨૦) અનંત જિર્ણોદૐ વિનતી, મેં તો કીધી હે ત્રિકરણથી આજ; મિલતા નિજ સાહેબ ભણી, કુણુ આણે હ મૂરખ મન લાજ. ૧ મુખપંકજ મન મધુકરૂ, રહ્યો લુધ્ધિ હે ગુણ યાને લીનક હરીહર આવળ ફૂલ જે, તે દેખ્યાં હો કિમ ચિતહોવે પ્રણ. ભવ ફરી દરી તરી, પણ કોઈ હે અણુસરીઓ નીપ; હવે મન પ્રવાહણ માહરું, તુમ પદ ભેટે હો મેં રાખ્યું છીપ. ૩ અંતરજામી મિત્યે ઉકે, ફળે માહરે હે સહી કરીને ભાગ; હવે વાહીર જાવા તણી, નથી પ્રભુજી છે કે દહીં લાગે. અ૦ ૪ પલ્લવ ગ્રહી રઢ લેઈશું, નહિ મેળો છે જ્યારે તમે મીટ; આતમ અંબરે જે થઈ, કીમ ઉવટે હા કરારી છીંટ. અા પ નાયક નિજ નિવા, હવે લાજી હે કરતાં રસ લૂંટ, અધ્યાતમ પદ આપવા, કાંઇ નહિ પડે હો ખજાને ખૂટ. અ૦ ૬ જિમ તમે તયા તિમ તાર, શું બેસે છે તમને કઈ દામ; નહિ તારે તો મુજને, તો કિમ તુમ હે તારક કહે નામ. ૭ ૧ પ્રીતિવાળું ૨ ઠગાઈ ૩ હઠ ૪ પાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org