________________
શ્રી અનંત જિન સ્તવન
૪૬૭
ભવ દવ હે પ્રભુ ભવ દવ તાપિત જીવ,
તેહને હે પ્રભુ તેહને અમૃત ઘન સમજી મિક્યા હે પ્રભુ મિથ્યા વિષની ખીવ,
હરવા હે પ્રભુ હરવા જાગુલિ મન રમી જી. ૨ ભાવ હે પ્રભુ ભાવ ચિંતામણિ એહ,
આતમ હો પ્રભુ આતમ સંપત્તિ આપવાજી; એહિજ હે પ્રભુ એહિજ શિવ સુખ ગેહ,
તત્ત્વ હે પ્રભુ તત્ત્વાલંબન થાપવા. ૩ જાયે હે પ્રભુ જાયે આશ્રવ ચાલી,
દીઠે હે પ્રભુ દીઠે સંવર વધે છે, રતન હે પ્રભુ રતનત્રયી ગુણમાળ,
અધ્યાતમ હે પ્રભુ અધ્યાતમ સાધન સહેજી. ૪ મીઠી હે પ્રભુ મીઠી સુરતિ તુજ,
દીઠી હો પ્રભુ દીઠી રૂચિ બહુમાનથી જી; તુજ ગુણ હે પ્રભુ તુજ ગુણ ભાસન યુક્ત,
સેવે હે પ્રભુ સેવે તસુ ભવ ભય નથીજી. ૫ નામે હે પ્રભુ નામે અદભુત રંગ,
ઠવણ હે પ્રભુ ઠવણું દીઠાં ઉલસેજી; ગુણ આસ્વાદ હે પ્રભુ ગુણ આસ્વાદ અભંગ,
તન્મય હે પ્રભુ તન્મયતાએ જે ધસે. ૬ ૧ મૂછ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org