________________
૪૬૬ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
શ્રી આનંદધનજી કૃત (૬૧૮)
ન
ધાર તરવારની સાહિલી દોઢુિલી, ચઉદમા જિન તણી ચરણસેવા; ધાર પર નાચતાં દેખ માજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ૧ એક કહે સેવીયે વિવિધ કિરિયા કરી,ફળ અનેકાંત લેાચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી આપડા, રડવડે ચ્યાર ગતિ માંહિ લેખે. ર ગચ્છના ભેદ અહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં,મેહ નડીયા કળિકાળ રાજે. ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહુાર સાચા; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઇ રાચેા. ૪ દેવ ગુરૂ ધ ની શુદ્ધિ કા કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણેા; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સવ કિરિયા કહી, છાર પપિર લીંપણા તેડુ જાણા. ૫ પાપ નહિ કોઇ ઉત્સૂત્ર ભાષણ જિસ્યા,ધર્મ નહિ કોઇ જગ સૂત્ર સરીખા; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેઢુના શુદ્ધ ચારિત્ર પરીખેા. એહુ ઉપદેશના સાર સ'ક્ષેપથી, જે નરા ચિત્તમે નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય અહુકાળ સુખ અનુભવી,નિયતઆન’દઘન રાજ પાવે.
શ્રી દેવચદ્રજી કૃત (૬૧૯)
મૂરત હા પ્રભુ મૂતિ અનંત જિણંદ,
તાતુરી હા પ્રભુ તાહુરી મુજ નયણે વસીજી; સમતા હૈ પ્રભુ સમતારસનેા કદ,
સહુ હા પ્રભુ સહેજે અનુભવ રસલસીજી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org