________________
૪૬૪ ]
૧પ૧ સ્તવન મંજુષા
કનક સિંહાસન સ્વામી એસણ, ચૈત્યવૃક્ષ શેભિત કીજીયેરી; ભામંડલ ઝલકે પ્રભુ પૂઠે, પેખત મિથ્યામત છીજિયેરી, જિ॰ ૨ દિવ્યનાદ સુર દુંદુભિ વાજે, પુષ્પવૃષ્ટિ સુર વીરચિયેરી; સમયસુંદર કહે તેરે વિમલ જિન, પ્રાતીહારિજ પેખીયેરી. ૩
શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત (૬૬)
ધાતકીખડે પૂવિદેહમાં, ભરત વિજયમાં જાણેા જી; મહાપુરી નામે તિહાં નગરી, વજ્રસેન નૃપતિ વખાણેા જી. ૧ વિમલ જિનેસર ભવિયાં વા. છોડી રાજ્ય લીએ તિહાં દ્વીક્ષા, સગુપ્ત ગુરૂ પાસે જી; તપ આરાધી જિનપદ બાંધે, અંગ ગ્યાર અભ્યાસે જી. આઠમે કલ્પે દેવ થયા તે, કપિલપુર અવતાર જી; કૃતવમાં નૃપ વંશ વિભૂષણ, શ્યામા સુત સુખકાર જી. વિમ૦ ૩ આદિ વરાહ રહ્યો પદ અકે, માનું એ વિનંતિ કાજે જી; ભૂમિ ભાર વહુવાથી ભાગા, માગી અવિચળ રાજ જી. વિ॰ નામે વિમલ વિમલ મતિ આપે, જ્ઞાનવિમલને તેજે જી; એધ મીજ ધન અક્ષય અનેાપમ, માંધે હિંયડા જે જી.
Jain Education International
^^^^^^
For Private & Personal Use Only
મ
www.jainelibrary.org