SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલ જિન સ્તવન [૪૬૩ ઉત્તમ પ્રભુ ગુણ મુજ મુખ ગાઉં; જો હું વિમલ અમલ પદ પાઉં, જસ વાજા વગડાઉં. ૫ શ્રી જિનલાભ વિમલ જિન પાસેં; પ્રભુ પદ પાવે પ્રભુ અરદાસે, આતમ બુદ્ધિ પરકા. ૬ (૬૧૪) આજ શુભ કાજનો સાજ મુઝ સાંપડ્યો, વિમલ જિનરાજ શિરતાજ નિરખ્યો; શ્રવણ ઘન ગાજ આવાજ સુણિ મેર તિમ, રંક લહિ રાજ જિમ ચિત્ત હરખ્યો. આ૦ ૧ પરમ આધાર સુવિચાર સંસાર મેં, શરણ સુખકાર કરતાર પરખ્યો; રાય કૃતવર્મ મલ્હાર મુખ દેખતાં, માંગિયે જાણિ જલધાર વરખો; આ૦ ૨ માત સ્યામા સુતન દિન રતન દેખતાં, મેહ મિથ્યાત તમ મૂલ કરિો; જપત જિનલાભ એ લાભ અધિકો લહ્યો, ચહ્યો પતિ દક્ષ સુરવૃક્ષ સરિ. આ૦ ૩ શ્રી સમયસુંદરજી કત. રાગ મારૂણી જિન કે દેખી મન રીઝિયેરી, તીન છત્ર સિર ઉપર સેહે, આપ ઈદ્ર ચામર વાંઝિયેરી, જિ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy