________________
૪૬૦ ]
૧૧પ૧ સ્તવન મંજીષા
વિમલ કમલ દલ પાંખડી, આંખડી અતી હું રસાલ; સુખકર૦ શત્રુ મિત્ર સરખા ગણે, રાગને દ્વેષ લગાર. સુખકર સા૦ ૨ નાસા અતી હું મનેહુરૂ, જાણે તિલકનુ ફૂલ; સુખકર સા ભાલ તિલક દીપે ભલેા, મેક્ષ ભણી અનુકૂલ. સુખકર સા૦ ૩ કાને કુંડલ ઝળહળે, સુરજ ચંદ્ર સમાન; સુખકર સાહિબા. દંત ́ક્તિ દાડમ કલી, અધરબિંબ ઉપમાન. સુખકર સા૦ ૪ એ મુખ દીઠા દુઃખ વિસર્યાં, નીસર્યા પાષ અસમાન; સુખ૦ વિમલ થયા મુજ આતમા,એદ્ધિ જ વંછિત દાન. ૩૦ સા॰ પ્
શ્રી જ્ઞાનસારજી કૃત (૬૧૦) માઇ મેરે વિમલ જિનેસર સાંમી.
આતમરૂપના અ‘તરાંમી, પરણાંમૈ પરણાંમી. માઇ અવિરોધી ગુણ ગણીય અભેઢી, સાધકતાનીં સિદ્ધે; માઇ તેહીજ સખ્ત તું મુદ્ધિ તારક, ચેતનતાની ઋદ્ધે માઇ રૂપ અભેદૅ શક્તિ અભેદી, વિમલ વિમલતા ભાવ; માઇ આતમતા પણમન પ્રયાગૈ, જ્ઞાનસાર પદ્ય પાવે. માઇ
Jain Education International
૧
( ૧૧ )
જિષ્ણુવર વિમલ પૈસા [ખ] સુદિ બારસ ચવણુ કહાય, સહસ્ત્રાર્ વમાં જનમ પુર કપિલ થાય; મા [] સુદિ તીજૈ જનમ પિતા કૃતવરમ રાજાન, માતા શ્યાંમા ઉત્તરાભાદ્રપદ જનમનું જાન. ૧
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org