________________
શ્રી વિમલ જિન સ્તવન
[ કપલ
તારક જાનકે આઈ ટુક હું, આમ ધરી મેં તુમારી હે; સાં.
જ્યાં ત્યાં અપનો બિરૂદ નિવાહ, યહ બિનતી હૈ હમારી હો. ૫ મેરે ગુન અવગુન ન બિચારે, જગનાયક યશ લેહ હે સાં વાઘજી મુનિ કે ભાણ કહે પ્રભુ, મુજકું શિવપદ દેહુ હા સાં૦૬
શ્રી કીર્તિવિમલજી કૃત
(૬૦૮) વિમલ જિનવર વિમલ જિનવર, વિમલ તાહરૂં નામ રે, વિમલ જિનવર ધ્યાન ધરતાં, વિમલ લહીયે ઠામ રે. વિ૦ ૧ વિમલજ્ઞાને તુહ શોભે, વિમલમતિ વિસ્તાર રે વિમલમૂતિ નિરખતાં પ્રભુ, પામે ભવનો પાર રે. વિમલ૦ ૨ વિમલ મહાવ્રતને ઘણી તું, વિમલ પ્રભુ નિર્વાણ રે; વિમલ લેડ્યા તુજ પાસે, વિમલ શુકલધ્યાન રે. વિમલ૦ ૩ વિમલ તેજે તુહ ભે, વિમલ દરશન તુજ રે; વિમલ સુરત તાહરી પ્રભુ, વિમલ કરો હો મુજ રે. વિમલ૦ ૪ ગુણ અનંતા તાહરા પ્રભુ, કિમ કહું હું મતિમંદ રે; બદ્ધિ કીતિ અનંતી છે જિહાં તે, આપ શિવસુખ કંદ રે. ૫
શ્રી દાનવિમલજી કૃત
(૬૦૯) વિમલનાથ ભગવંતજી, એલગડી અવધાર; સુખકર સાહિબા. મીઠી નજરે પાવન થઈ, દેખી તુચ્છ દીદાર. સુખકર સા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org