SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ] ૧૧પ૧ સ્તવન મંન્તુષા સુરમણિથી જગદિશ તુમે તે અધિક મિલ્યા, પાસા મારે દાવ મુહુ માગ્યા ઢળ્યા. ૩ ભૂખ્યાને માહારાજ જિમ ભેાજન મિલે, તરસ્યાને તાતું નીર અંતર તાપ ટળે; થાક્યા તે સુખપાળ એસી સુખ પામે, તેમ ચાહતાં મિત્ત મિલતાં હિત જામે. ૪ તાડુરે ચરણે નાથ હેજે વળગ્યા છું, કદીય મ દેજો ઈંડુ નિ હું અળગા છું; શ્રી અખયચ'દસૂરીશ ગુરૂજી ઉપગારી, શિષ્ય મુનિ ખુશાલ જાઉ. અલિહારી. પ્ શ્રી ભાણુવિજયજી કૃત (૬૭) શ્રીવિમલ જિણ'દ વિમલ પદ્મ વાસી,અવિનાશી જિતકાસી હૈાસાંઇયાં અબ મેહે તારા જિનપતિ; પૂરણ લોકાલાક પ્રકાશી, નિત્યાનંદૅ વિલાસી હૈ। સાંઇયાં. અ૦૧ જગતાર્યા જબ મુજકું તારો, તબ સબ સાચ કહાઇ હા સાંઇયાં; જખ લગ મેં ન તર્યા તબ ઝુડી તારક ખ્યાત બહુાઇ હા સાં॰અખ કબહુક આપ તારાગે મેાકુ', 'મે' ન તરૂ`ગે. સાંઇ હૈ। સાંયાં; મેરે ફૂલ સખે હું ઝુડે કયાં તારાગે ગુસાંઇ હા સાં॰ અખ૦૩ કૈન ભાંત અબ બિરૂદ રહે હૈ, આઇ મિલે હે મેણુ હા સાંઇયાં; મેં પાપી ન તરૂં તબ તારક, કાન કહેંગે તેાસુ હે! સાં૦ ૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy