________________
શ્રી વિમલ જિન સ્તવન
[૪પ૭
રતન જરત બિન ભાન નું ભયે સમૂરે, રંભા રમણ આનંદકંદ સુખ પાયે પૂરે; ડિસ નિત્ય સિંગાર નાચ સ્થિતિ સાગર પૂરે, જિન ભક્તિ ફલ પાય મેક્ષ તિન નહિ દૂરે. ૫ ધન ધન તિન અવતાર ધાર જિન ભક્તિ સુહાની, દયા દાન તપ નેમ શીલ ગુન મનસા ઠાની; જિનવર જસમેં લીન પીન પ્રભુ અર્ચ કરાની, તુજ કિરપા ભઈ નાથ આજ હું ભક્તિ પિછાની. ૬ જગતારક જગદીશ કાજ અબ કીજે મેરે, અવર ને શરણ આધાર નાથ હું ચેરે તેરે; દીન હીન અબ દેખ કરે પ્રભુ વેગ સવાઈ, ચાતક જવું ઘન ઘેર સોર નિજ આતમ લાઈ. ૭
શ્રી ખુશાલમુનિજી કત
વિમળજિનેસર દેવ નયણે દીઠા રે, મૂરતિવંત મહંત લાગે મીઠા રે, મધુરી જેહની વાણી જેવી શેલડી,સાંભળતાં સુખ થાય કામિત વેલડી. જાગ્યાં માહરાં ભાગ્ય તુજ ચરણે આયે, પાપ ગયાં પલાય
ગંગાજળ ન્હાયે; દૂધે વુડ્યા મેહ અશુભ દિવસ નાઠા, દૂર ગયા દુઃખ હૃદ
દુશ્મન થયા માઠા. ૨ હવે માહો અવતાર સફળ થશે લેખે, પણ મુજને એક વાર
નેહ નજરે દેખે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org