________________
શ્રી વિમલ જિન સ્તવન
[૪૬૧
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીન રાસ લંછન સુહર ધનુ સાઠનું દેહ,
આયુ વરસ લખ સાઠે વરણે સુવરણ તેહ; કુંવર પણ પરણ્યા ઈક સહસં વ્રત પરિવાર,
વ્રત પુર કપિલ છઠ્ઠ તપૈ હૂઆ અણગાર. વ્રત તિથ મા હિ સુદિ ચોથ જે દિન પારણે કીનો,
ખીર વલ્થથી જય સેઠે ઘર પારણે લીને; મળ્યે દય માસ કપિલપુર કેવલ નયર,
જ્ઞાન તપ ઉપવાસ દેય જમ્ વૃક્ષ પવર. પિ ષ સુદિ છઠ્ઠ જ્ઞાન તિથ ગણધર છપન જાસ,
અડસઠ સહિત જતી અજા લખ અડસય તાસ; છમુહ જક્ષ જક્ષણી વિદિતા સેવા સારે,
સિદ્ધ સમેતેં સાઠ સયાં સિદ્ઘ પરિવા. ૪ વદિ સાતમ આસાઢ મેક્ષ ભવ કીનાં તીન,
તપ સહિસંબચવણ અઢાર અયર થિત લીન; પિતા માત ગતિ સનતકુમારે વંસ દક્ષાગ,
અંતર અયર તીસ કેવલ પણુવન (૫૫) સંય તાગ. ૫ પાંચ સહિસ પણ સય ઉપર મણપજવ નાંણ,
એહી ગ્યાર સહસ વલિ પણસય (૫૦૦) સંખ્યા જાંણ; એગ સહિસ ઈગ સય ઉપર ચર્ચે પૂરવધર,
વરસ પનર લખ દિક્ષા પાલી સુમતિ ગુપતિધર. ૬ આદ ન રૂપ અનાદ અકલગતિ અગમ અલક્ષ,
શુદ્ધ નિરંજન અનુભવથી તુઝ રૂપ પ્રતક્ષ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org