________________
શ્રી વિમલ જિન સ્તવન
[
૧
જે બહુ સંસારી જીવડા, તેહને દેવગુરૂ દીઠે લાજ રે; બહિન. ગુરૂ મેરવિજય બુધ રાજને કહે અવિચળ સુખ એહસાજ રે. પ
શ્રી ચતુરવિજયજી કૃત
(પ૯૬) જગલેચન જબ ઉગીઓ, પસ પુવિ પ્રકાશ હે;
ગુણરા લાયક. અનુભવ એ મુજ વાતને, ઉદય હેઓ ઉજાસ છે. ગુણ- ૧ ભજન થકી ભવ ભયહરૂ, દરિસણથી દૂર દુઃખ હે ગુણ પઈવ કપુરની વાસતે, પામે માહા સુર સુખ છે. ગુણ૦ ૨ અવિહડ એહને કારણે, ધરે ધરમશું ધ્યાન હ; ગુણ ચિત્ત વિત્ત પાત્ર સંજોગશું, પ્રગટે બહરિદ્ધિ દાન છે. ગુણ૦ ૩ વાન વધારણ સાહિબ, કામિતકામને ધામ હે; ગુણ જલહર જલ વરસે સદા, ન જેવે ઠામ કુઠામ છે. ગુણ૦ ૪ પશ્ચિમ ઈદુ રવિ પૂરે, જગત નમે જસ પાય હે ગુણ થીર ચિત્ત વિત્ત ચિત્તને કારણે, આવે ચતુરને દાય છે. ગુ. ૫
શ્રી રામવિજયજી કૃત
(૫૭) મનવાસી મનવાસી મનવસી રે, પ્રભુજીની મૂરતિ મારે મન વસીરે; જિમ હંસા મને વાહલી ગંગ, જેમ ચતુર મન ચતુરને સંગ માહરે મનવસી રે, પ્રભુજીની મૂરતિ માહુરે મનવસી રે; જિમ બાળકને માત ઉગતિમ મુજને પ્રભુ સાથે રંગ રે. ૧
૧ એળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org