________________
૪૫૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
- -
-
-
-
-
-
-
- * *
- - - * * * *
- * * *
- * * * *
- * * * *
- * * * * *
- * *
*,*
* *
* *
* *
*
*
*
- *
- * *
- - - * * * * * ****
- **
- **
- **
*** *
** *
* *
**
*
*
*
*******
શ્રી પ્રમોદસાગરજી કૃત
વિમલ વિમલ ભાવે ભવિ પ્રણમીયે, વિમલ થયાં મુજ નયન; શ્રવણ યુગલ માહરા પાવન થયાં, નિસુણી પ્રભુજીનાં વયણ. ૧ કેડિ કલ્યાણ કરી કપિલપુરી, ભૂપ ભલે કૃતવર્મ; કૃપાનિધિ. શામા રાણી જનની પ્રભુ કેરી, કરતી ધમના કર્મ. કૃપાનિધિ. ૨ સાઠ ધનુષ સરખી જસ દેહડી, સાઠ લાખ વરસનું આય; સ્વર લંછન ચરણે બિરાજતું, પ્રગટત રવિ સમ કાય. કૃપા. ૩ શ્રુતધર સત્તાવન ગણધર ભલા, મુનિવર અડસઠ સહસ; . અજજા એક લખ ઉપર આઠસું, પામી સદ્ગતિ વાસ. કૃપા૪ ષમુખ યક્ષ અને વિજ્યાસુરી, પૂજે જિનના પાય; કૃપા અહનિશ યાન ધરે પ્રભુ તારું, મેદસાગર ગુણ ગાય. પ
શ્રી વિનીતવિજયજી કૃત
વિમલ જિણેસર વંદીયે, નિકદીયે પાપને ફેદ રે; બહિન. કૃતવર્મા કુળ અવતર્યો, શ્યામારાણીને નંદ રે. બહિન. વિ. ૧ એહનાં વિમલ નયન શમરસ ભર્યા, જાણે રણ કચેલાં દેયરે; જોતાં ભૂખ તૃષા સબ વિસરી, અખિયાં આશક લગાડી જોરે. ૨ એહનું વિમલ વદન પૂરણ ચંદલે, હું તો જોઈ જોઈ રહીશ રે; જે કરશે તે તેહવું પામશે, હું તે એહ શું પ્રેમ ધરીશ રે. ૩ જે દુષ દોષી જન પાતકી, તેહને એહ દરિશણ છે દુર્લભ રે, દિન રચણી દિલમાં વસે, દિલજાની દેવ અદંભ ૨. બહિન. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org