________________
શ્રી વિમલ જિન સ્તવન
[ ૪૯
-
પ ક
એ
છે
કે એ જ કે જA # કે તું
કે
ક
ક પ
ક ક +
* * * *
*
સાત રાજને આંતરે, જે બેઠે જઈ દૂરે રે, તે સાથે શી પરે કરી, મળીયે પ્રેમ પંપૂરે . વિમલ૦ ૫ નેણેનેણ મેળ્યા ૫૧, કિમ ભાગે મન બ્રાંતો રે, અળજે ન ટળે અંગને, ભેચ્યા વિણ ભગવંતે રે. વિમલ૦ ૬ હસ કહે હવે આજથી, ભગતિ કરૂં ઈણે ભાંતિ રે; આવીને મનમાં વસે, મુજ સાહેબ મન ખાંતિ રે. વિમલ૦ ૭
– – –– શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(પ૯૩) વિમલ જિનેસર જગધણી, કલ્પતરૂ અભિરામ; મોરા તાદ્રશ્ય દાન દાતા પ્રભુ, મુજ ન આપે શિવ ઠામ મેરા૧ કેવળ દેષ તે માહરે, નિર્દોષી ગુણખાણ; મારા છિદ્ર કુંભે જળ નવિ રહે, સાયર દોષ ન જાણુ. મેરા. ૨ રનદીપે બહુ ધના, ભાગ્યહીન શેચંત; મેરા ચિંતામણિ આગે લહી, નિજ લેકચન ચિંત. મારા. ૩ પંથી પામ્ય સાથને, શાતાશું સુવંત; મેરા ભૂખ્યાનેં ભેજન મિલે, આદરથી ન કરંત. મેરા૪ તે પણ સ્વામી તુમ વિના, કહેવાનું કુણ ઠામ; મારા કહેતાં કીત્તિ નાથની, લખમી લહે કલ્યાણ. મોરા. ૫
૧ વિના. ૨ મુંઝવણ. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org