SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ], ૧૧૫૧ સ્તવન મંજુષા ARARAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA મુખ સેહે પુનિમનો ચંદ, નેણ કમળદળ મેહે ઈદ; માહરે, અધર જિસ પરવાળાં લાલ, અરધ શશિ સમ દીપે ભાલ. ૨ બાંહડી જાણે નાલમૃણાલ, પ્રભુજી મેરે પરમકૃપાળ; માહરે, જોતાં કે નહી પ્રભુની જેડ, પૂરે ત્રિભુવન કેરા કેડ. મારે૩ સાગરથી અધિક ગંભીર, સેબે આપે ભવને તીર; માત્ર સેવે સુરનર કોડાકોડ, કરમ તણ મદ નાખે મેડ. મારે૪ ભેટ્યો ભાવે વિમલ જિર્ણોદ, મુજ મન વાદ્યો પરમ આનંદ; વિમળવિજ્ય વાચકને શિષ્ય, રામ કહે મુજ પૂરે જગીસ. ૫ શ્રી અમૃતવિજયજી કૃત. (પ૯૮ ) અબ ઉધાર્યો ચહિ, વિમલજિન અબ૦ દીનદયાલ દયાનિધિ આગે, અપને દુઃખકી કહિ. વિ. ૧ જાતિ નિ કુળ કોડિ તામે, કે તે ભવદુઃખ સહિ; દેશ વિદેશ પુર ઠામ નએ સબ, કરતે ફિરતે રહિએ. વિ. ૨ એસે ન રહ્યો એકું થાનક, મરન બિના કર્યા એિં; વાંહાં ફિર સૂચ્છમ બાદર પહલ પરાવર્સે ગહિ. વિ. ૩ કાલચક અનંતે ભટકત, પાયે ભવ યા મહિ; ઐસી સાહેબ મુજ પર ગુજરી, કયા કહું બહેત સબહિયે. ૪ મેસો પાપી પતિત નહિ દૂજે, જગમાં કઉ નહી લહિયે; પતિત ઉધારન બિરૂદ તિહારે, કહે અમૃત નિરવહિયે. વિ. ૫ ૧ હોઠ. ૨ કમળની ડાંડી. ૩ પુદ્ગલ, ૪ મારા જેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy