________________
૪૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
,
,
,
,
, ~
-
- - wyer revivor wwwww
-
w
જિહા વિમલ વિમલ મિલી રહ્યા, લાલા ભેદ ભાવ રહ્યો નહિ, જિહ માનવિજય ઉવઝાયને,લાલા અનુભવ સુખ થયે ત્યાંહિ૭
શ્રી જિનવિજયજી કૃત
(૫૮૫) સકળ ગુણ ગણ વિમલ તુહુ દરિશને,
આતમારામ સુખ સહજ પાવે; સબળ સંવેગી નિવેદી અનુકંપતો,શુદ્ધ શરધાન શ્રેણું મચાવે.૧ ચરણ ગયવર ચઢે મોહ પુસે લડે, ન્યાને પરધાન સબ રાહ બતાવે;
વર વીય રણથંભ રેપિ પ્રબળ પરમ વૈરાગ સન્નાહુ બનાવે. આણ અરિહંતની ઢાલ આગળ ધરે,ધ્યાન એક તાન સમશેર લાવે; હાસ્ય રતિ અરતિ ભય રોગ દુર્ગછ ખટ, ઝપટ દે મદન અરિ
દૂર હટાવે. સ૦ ૩ મન વચકાય નિરમાય બંદુક ભરી,સુમતિ એરગુપતિ ગેલી ચલાવે; મારી મેહમલ સુત રાગ ઓર રેષકું,જગતમાં જીત વાજાં બજાવે. મેહને ક્ષય કરે વિજયલછી વરે, અજર અચળ અમર નયરે સિધાવે; શ્રી ક્ષમાવિજય ગુરૂ ચરણકજ સેવતા,નિત્ય આણંદ જિન
રાજ પાવે. સ. ૫
(૫૮૬) વિમલ વિમલ ગુણ તાહરા, કહવાયે હે કિમ એકણ જીહ જગજતુ સન્નિપણે, તસુ જીવિત હે અસંખ્યાતા દિહ સાયર શ્યાહી સંભવે, સવિ વસુધા હે કાગદ ઉપમાન;
૧ બખ્તર, ૨ જીભ. ૩ દિવસ.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org