SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલ જિન સ્તવન [ ૪૪૫ જ મા - - - - - - - - - - ૧ ૧ - ન - - - - - - - - - - - પાવ ન જાવનાર રામાવતના કાકાના નાના નાના ક * * * * * * ** * **** તરૂ ગણ લેખણ કીજીયે, ન લિખા હે તુજ ભાસન માન. ૨ લિખન કથન અભિલાય છે, અનંતગુણ હે નભિલાષ્ય પશ્ય; કેવલનાણ અનંતગુણો, કહેવાને હા કુણ હેય સમથ્થ. વિ. ૩ રૂપી અરૂપી દ્રવ્યનાં, ત્રિહ કાળના હે પજજવ સમુદાય; પરણામિકતાએ પરિણમે, તુહા ગ્યાનમાં હો સમકાળ સમાય. ૪ કેવળ દેસણ તિમ વળી, ગુણ બીજે હો ગ્રાહક સામાન્ય; કરતા એક પણ થકી, ઉપગે હે સમયાંતર માન્ય. વિ. ૫ સુર ગુણ સુખ પિંડિત કરી, કોઈ વતિ હે કરે વાર અનંત તુમ્હ ગુણ આવ્યા બાલને, અનંતમે હે નવિ ભાગ આવંત. ૬ દ્રવ્ય સાધમે માહરી, સહ સત્તા હે ભાસન પરતીત; ફટક સંગે સામળ, નિજ રૂપે હે ઉજવળ સુપવિત્ત. વિ. ૭ સમાવિજય જિન સેવના, નિ, કીજે હે જિમ પ્રગટે તે સહજાનંદી ચેતના, ગુણ ગુણમાં હો રમે સાદિ અછે. વિ૦ ૮ શ્રી પદ્મવિજયજી કૃત (૫૮૭) વિમલનાથ તેરમા ભવિ વંદ, જસ નામે જાય દુઃખ દે; સાહિબા ગુણવંતા હમારા, મેહના ગુણવંતા. ત્રીશ સાગર અંતરબિહેજિનને ગમીઓ એ પ્રભુ માહરા મનને. ૧ ચવન વૈશાખ સુદિ બારસ દિન, જનમ માહ સુદિ ત્રીજને પુન; સાઠ ધનુષ જસ દેહ વિરાજે, કનકવરણ અતિશય જસ છાજે. ૨ માહા સુદિ ચોથે ચારિત્ર વરિયા, પિસ સુદિ છઠે થયા જ્ઞાનના દરિયા; ત્રિગડું રચે સુર પરખદા બાર, યાર રૂપે કરી ધર્મદાતાર. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy